પાટણવાડા.ઇન

પ્રસ્તાવના

હોમ પેજ

સ્વાગતમ

શ્રી પાટણવાડા ગુજરાતી મોચી સમાજની વેબસાઈટ ઉપર આપનું સ્વાગત છે. આ વેબસાઈટના માધ્યમથી જ્ઞાતિના તમામ સભ્યોની વિગત ડીજીટલ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો એક પ્રયત્ન છે. જેનો ઉપયોગ ભારતના વિવિધ રાજ્યોમાં રહેતા ત્થા વિદેશમાં સમાજના વ્યક્તિઓને સમાજમાં થઇ રહેલ વિવિધ પ્રસંગોની માહિતી ત્થા સમાજના દરેક વ્યક્તિની વિગત ઉપલબ્ધ કરવાની છે. જેથી સર્વ સમાજને એક જૂથ કરી દરેક વ્યક્તિને એકબીજાના સંપર્કમાં લાવી શકાય.

વેબસાઈટ ઉપરની તમામ વ્યક્તિગત વિગત ટૂંક સમય પહેલા રજુ થયેલ પરિવાર પરિચય ગ્રંથમાંથી લેવામાં આવી છે. જેને ટેકનોલોજીના માધ્યમ દ્વારા ડીજીટલ સ્વરૂપ આપી સરળતાથી દરેક જગ્યાએ ઉપલબ્ધ બનાવવાનો પ્રયાસ કરવામાં આવેલ છે.

જે વ્યક્તિઓએ તેમનો સમય, ધન અને સહાય આ પરિવાર પરિચય ગ્રંથને તૈયાર કરવા કરેલ છે તેઓનો હું મારા હૃદય પૂર્વક આભાર માનું છું.

યોગદત્ત હસમુખ સોનીવાડીયા

લીસ્ટ

હોમ પેજ

શહેરો

હોમ પેજ

ઉંમર, જાતિ અને વૈવાહિક સંબધ પ્રમાણે

હોમ પેજ
જાતિ

જન્મદિવસ પ્રમાણે શોઘ

હોમ પેજ

સંપર્ક

હોમ પેજ

નામ


યોગદત્ત હસમુખ સોનીવાડીયા

ફોન
૯૪૮૨૫૭૦૭૫૧

ઈ-મેલ
yogdutt@patanwada.in